Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાએ કહ્યું- આજે ઈરાન પર સૌથી મોટા હુમલા થશે:ઈરાન બોલ્યું- ટ્રમ્પની ધમકીથી ડરતા નથી, અમને મારવાના ચક્કરમાં ક્યાંક તમે જ ખતમ ન થઈ જાઓ

    2 days ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો 11મો દિવસ છે. આ દરમિયાન ઈરાને કહ્યું છે કે તે એક લીટર ઓઈલ પણ બહાર જવા દેશે નહીં. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવરને લઈને એક નવી શરત મૂકી છે. ઇઝરાયલી મીડિયા વાયનેટના અહેવાલો અનુસાર, ઇરાનની સેના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કહ્યું છે કે કેટલાક દેશોના જહાજોને આ માર્ગેથી પસાર થવા દેવામાં આવી શકે છે, પરંતુ તે માટે તે દેશોએ પહેલા ઇઝરાયલ અને અમેરિકાના રાજદૂતોને પોતાના દેશમાંથી હાંકી કાઢવા પડશે. હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાનો ખૂબ જ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. દર વર્ષે દુનિયાના લગભગ 20% તેલનો પુરવઠો આ જ માર્ગેથી પસાર થાય છે. જોકે અમેરિકી ચેનલ CNN એ કહ્યું છે કે ઈરાન આ માર્ગેથી પસાર થતા તેલ ટેન્કરો અને વ્યાપારી જહાજો પર સિક્યોરિટી ટેક્સ એટલે કે સુરક્ષા શુલ્ક લગાવવાની યોજના બનાવી રહ્યું છે, ખાસ કરીને તે જહાજો પર જે અમેરિકાના સહયોગી દેશોના છે. ઈરાન-ઇઝરાયલ અને અમેરિકા યુદ્ધ વિશે પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    43 medical colleges added, 11,682 MBBS seats cleared for 2025-26: Health Ministry data
    Next Article
    ઇન્ડિગો ક્રાઇસિસના 3 મહિના બાદ CEOનું રાજીનામું:ડિસેમ્બરમાં 3 લાખ મુસાફરો મુસીબતમાં મુકાયા, કંપનીને ₹2000 કરોડનું નુકસાન; ફાઉન્ડર રાહુલ ભાટિયા કમાન સંભાળશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment