Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં PNG ગેસ બિલ ન મળતા સમસ્યા:ગ્રાહકો દંડની ચિંતાથી પરેશાન, કંપનીએ સ્પષ્ટતા કરી

    16 hours ago

    સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી PNG ગેસના બિલ ન મળવાને કારણે સ્થાનિક ગ્રાહકોમાં મુશ્કેલી ઊભી થઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં ગ્રાહકો નિયમિત બિલ ન આવતા હાલાકી ભોગવી રહ્યા છે. ગ્રાહકોને સમયસર બિલ ન મળવાને કારણે દંડ લાગુ પડવાની ચિંતા સતાવી રહી છે. આ પરિસ્થિતિથી તેઓ હેરાન પરેશાન છે. આ સમગ્ર મામલે ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓએ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, તાજેતરમાં બિલિંગ એજન્સીનો નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાથી આ સમસ્યા સર્જાઈ છે. કંપની તંત્ર દ્વારા ગ્રાહકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે આગામી થોડા જ દિવસોમાં આ સમસ્યાનું સમાધાન થઈ જશે અને બિલિંગ પ્રક્રિયા ફરીથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ-વડોદરાની ફાઈનલ TP સ્કીમને મંજૂરી:જૂનાગઢમાં ડેવલપમેન્ટ પ્લાન્ટમાં ફેરફાર અને બે ડ્રાફ્ટ TPને મંજૂરી, શહેરી વિકાસને લગતા 8 મહત્વના નોટિફિકેશન જાહેર
    Next Article
    ઉમેદપુરામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણનું આયોજન:સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓને સંગઠન મજબૂત કરવાના પાઠ ભણાવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment