Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PMએ દિલ્હીમાં પ્રથમ SCO ફોરમનું ઉદ્ઘાટન કર્યું:25 દેશોના પ્રતિનિધિઓ સામેલ; ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની મંત્રીની આ પહેલી ભારત મુલાકાત

    1 day ago

    પીએમ મોદીએ શુક્રવાર સાંજે દિલ્હીના પુરાણા કિલ્લામાં પ્રથમ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ 20થી 22 નવેમ્બર સુધી ચાલશે. તેનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય અને વિદેશ મંત્રાલય સંયુક્ત રીતે કરી રહ્યા છે. આ ફોરમમાં ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પાકિસ્તાનના કોઈ મંત્રી ભારત આવ્યા છે. પાકિસ્તાનના આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય સંકલન મંત્રી મુસાદિક મસૂદ મલિક તેમાં સામેલ થયા છે. તેઓ પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. આ ફોરમમાં ચીન, ઈરાન સહિત 25 દેશો સામેલ થયા છે. ફોરમનો ઉદ્દેશ્ય સભ્ય દેશોની સહિયારી સભ્યતા અને સંસ્કૃતિને ઉજાગર કરવાનો તથા તેમની વચ્ચે પરસ્પર સંવાદને પ્રોત્સાહન આપવાનો છે.
    Click here to Read More
    Previous Article
    ભારત સામે ફાઇનલ રમ્યા વિના પાકિસ્તાનને ટ્રોફી અપાઈ:ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ એવોર્ડ સેરેમનીમાં ગઈ નહોતી, પાકિસ્તાની અધિકારીએ લીધો નિર્ણય
    Next Article
    After Viral 'Nauvari' Dialogue, Shraddha Kapoor's New Eetha Promo Wins Hearts

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment