Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદી આવશે ગુજરાત મુલાકાતે:દેશભરમાં NEET PGની પરીક્ષા ચાલુ, પાટણમાં વન્યપ્રાણીનો આતંક, 15 ઇજાગ્રસ્ત, વરસાદની ઘટને પહોચી વળવા તૈયારીઓ

    21 hours ago

    PM મોદી આવશે એક દિવસીય ગુજરાતની મુલાકાતે PM મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની એક દિવસની મુલાકાતે, ₹30 હજાર કરોડથી વધુના રેલવે કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે ..9 મહિનામાં PM મોદીની ગુજરાતની 7મી મુલાકાત, આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કુડાસણમાં જગદીશ વિશ્વકર્માનો યુવા સંવાદ કુડાસણમાં જગદીશ વિશ્વકર્માએ યુવાનો સાથે ‘મન કી બાત’ના 137મા એપિસોડનું પ્રસારણ નિહાળ્યું... કહ્યું, યુવાનો હવે નોકરી શોધનારા નહીં પરંતુ અન્યને રોજગારી આપનારા બન્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું ફરી શરૂ રાજકોટના ન્યારી-1 ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠાલવવાનું ફરી શરૂ... ટૂંક સમયમાં આજી-1 ડેમમાં પણ નર્મદાનું પાણી શરૂ થવાની શક્યતા.. ઉનાળામાં પાણીકાપ અને અછતની મુશ્કેલી નહીં પડે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખાંડના ભાવ વધારા સામે વાંસદા કોંગ્રેસનો વિરોધ ખાંડના ભાવ વધારા સામે વાંસદા કોંગ્રેસનો અનોખો વિરોધ, ‘ચીની પે ચર્ચા’ યોજાઈ... ધારાસભ્ય અનંત પટેલે ઈથેનોલ નીતિને ખાંડના ભાવ વધારા સાથે જોડીને સરકાર પર સવાલો ઉઠાવ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિદ્યાર્થિની મોડી પહોંચતા પ્રવેશ ન મળ્યો ગુજરાતના 15 હજાર સહિત દેશભરમાં 2.73 લાખ વિદ્યાર્થીઓ NEET PGની પરીક્ષા ચાલુ... રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની મોડી પહોંચતા પ્રવેશ ન મળ્યો, માતા બેભાન થઈ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વન્યપ્રાણીનો આતંક, 15થી વધુ લોકો પર હુમલો વૌવા ગામે વન્યપ્રાણીનો આતંક, 15થી વધુ લોકો પર હુમલો ...બાળકી સહિત 15 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ.. હુમલાખોર પ્રાણીની ઓળખ માટે વન વિભાગે તપાસ શરૂ કરી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લક્ઝરીમાંથી થયેલી 14 iPhoneની ચોરીનો ભેદ ઉકેલાયો લક્ઝરી બસમાંથી ₹10.70 લાખના 14 iPhoneની ચોરીનો ભેદ ઉકેલાયો... બોક્સમાં iPhone હોવાનું સાંભળી યુવકે ચોરી કરી, એક ગર્લ ફ્રેન્ડને આપ્યો બાકીના દુબઇમાં વેચ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાર્ક કરેલી રિક્ષામાં અજાણ્યા શખ્સે આગ લગાવી સુરતના લિંબાયતમાં અજાણ્યા શખ્સે ઘર બહાર પાર્ક કરેલી રિક્ષા સળગાવી.. CCTVમાં આરોપી કાપડનું પોટલું નાખી આગ લગાવી ફરાર થતો કેદ થયો... પોલીસ તપાસ શરુ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રેલવે સ્ટેશનની કેન્ટીનમાં ઉંદરે પફની મિજબાની માણી સુરત રેલવે સ્ટેશનની કેન્ટીનમાં કાચના મશીનમાં ઉંદર પફ ખાતો હોવાનો વીડિયો વાયરલ... થોડા દિવસ પહેલાં જ ગંદકી બદલ 4 કેટરિંગ સ્ટોલ સીલ કરાયા હતા ... મુસાફરોમાં રોષ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માતા પુત્રને ડિજિટલ અરેસ્ટ કરી 1.53 કરોડ પડાવ્યા વડોદરામાં માતા-પુત્રને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹1.53 કરોડ પડાવ્યા... CBI અને RBIના અધિકારી બની મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.. વીડિયો કોલ પર રાખી 5 બેંક ખાતા ખાલી કરાવ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Auto Driver Uses Hindi-To-Marathi Cheat Sheet To Communicate With Passengers, Wins Hearts Online
    Next Article
    LCB એ દારૂની હેરાફેરી ઝડપી:બનાસકાંઠાના ગઢમાં કારમાંથી દારૂ અને બિયરની 1224 બોટલો જપ્ત કરી, ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment