Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડનગરથી વારાણસી સુધીની બાઈક સેવા યાત્રાને અમિત શાહે લીલીઝંડી આપી:શર્મિષ્ઠા તળાવ પર મહાઆરતી બાદ પદયાત્રા, PMના પરિવારજનો GMERS સેવા કેમ્પમાં

    13 hours ago

    વડનગરના પનોતા પુત્ર અને ‎દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં ‎‎જન્મદિવસ નિમિત્તે વડનગરમાં ‎આજથી બે દિવસીય જન્મોત્સવની ‎‎ભવ્ય ઉજવણી થઈ રહી છે. ‎‎વડાપ્રધાનની 25 વર્ષની સેવા અને ‎‎સમર્પણ યાત્રાની ઉજવણીના ‎‎ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ‎વડનગરમાં વિવિધ કાર્યક્રમોનું ‎આયોજન કરવામાં આવ્યું છે. ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎ચાર અલગ-અલગ પવિત્ર ‎સ્થળેથી બાઇક યાત્રાઓ બુધવારે ‎વડનગર પહોંચી હતી. યાત્રાના માર્ગમાં ‎આવતી પવિત્ર નદીઓનું જળ ‎કળશમાં એકત્ર કરી ‎ચારેય યાત્રાઓ વડનગર પહોંચ્યા‎ બાદ હાટકેશ્વર મહાદેવ મંદિરે ભગવાન ‎હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કર્યો હતો. ‎જળાભિષેક બાદ શર્મિષ્ઠા તળાવ ‎ખાતે અમિત શાહ અને મુખ્યમંત્રીએ મહાઆરતી કર્યા બાદ પદયાત્રા યોજાઈ હતી. વડાપ્રધાનના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે સાંજે 7થી 8 વાગ્યા દરમિયાન‎ નાગરિકોને પોતાના ઘરે ‘એક દીવડો’ પ્રગટાવી વડાપ્રધાન પ્રત્યે પ્રેમ,‎ સન્માન અને શુભેચ્છા વ્યક્ત કરવા અપીલ કરાઈ છે. ઉપરાંત રક્તદાન‎કેમ્પ સહિતના સેવા કાર્યક્રમો પણ યોજાશે. મંદિરોમાં વિશેષ પૂજા-‎અર્ચના કરાશે. ત્યારે ગુજરાતમાં નવરાત્રિ પહેલાં દિવાળી જેવો માહોલ જામ્યો છે. વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મંદિર અને શર્મિષ્ઠા તળાવ વિશે જાણીએ શર્મિષ્ઠા તળાવ, જ્યાંથી મલ્હાર રાગની સુરાવલી જલતરંગ સાથે હજીયે પ્રગટ થાય છે ઐતિહાસિક વડનગરની મધ્યે છલોછલ ભરેલું શર્મિષ્ઠા તળાવ રમણીય લાગી રહ્યું છે. તળાવ આશરે 150 ફૂટ ઊંડું અને એમાં 360 પગથિયાં છે. તળાવ આશરે 4500 વર્ષ જૂનું હોવાનું મનાય છે. અન્ય સ્મારકોની જેમ આ તળાવ સાથે પણ આવી અનેત વાતો જોડાયેલી
    Click here to Read More
    Previous Article
    સરકારે ફ્યુઅલ એક્સપોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો:ડીઝલ પર ₹5 અને પેટ્રોલ પર ₹1 ટેક્સ ઘટ્યો, તેલ કંપનીઓની બલ્લે-બલ્લે, પણ શું તમને પેટ્રોલ-ડીઝલ સસ્તું મળશે?
    Next Article
    વિશ્વ દર્દી સુરક્ષા દિવસે HCG હોસ્પિટલની પ્રતિબદ્ધતા:દર્દી ઘરે ગયા પછી પણ સુરક્ષા મહત્વપૂર્ણ, HCG હોસ્પિટલ દ્વારા ફોલોઅપ માર્ગદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment