Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીએ પ્રધાનમંત્રી તરીકે 4,399 દિવસ પૂર્ણ કર્યા:દ્વારકામાં દીર્ઘાયુ માટે પ્રાર્થના, ગોમતી આરતી અને સ્વચ્છતા અભિયાન યોજાયું

    1 week ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદે 4,399 દિવસ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે દેવભૂમિ દ્વારકાના જગત મંદિર ખાતે તેમની દીર્ઘાયુ માટે પ્રાર્થના સભા અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ વડાપ્રધાનના દીર્ઘાયુ, સારા સ્વાસ્થ્ય અને તેમના પ્રિય સ્વચ્છતા અભિયાનના અભિયાનના હેતુથી યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, ભાજપ શહેર પ્રમુખ મયુરભાઈ ગઢવી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધારાસભ્યના સુપુત્ર સુખદેવસિંહ માણેક સહિત ભાજપના કાર્યકર્તાઓ, દેવસ્થાન સમિતિના સભ્યો અને બીવીજીનો સ્ટાફ હાજર રહ્યો હતો. ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત, મંદિરના આસપાસના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ગોમતી ઘાટ પર આરતી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    8 વર્ષ પૂર્વે આજીમાંથી મળેલા ધડ વગરના માથાનો ભેદ ઉકેલાયો:DNA રિપોર્ટ પોઝિટિવ, ક્રૂર ઠેકેદાર અજીતમુલાની રાજકોટ જેલમાંથી ધરપકડ કરાશે; કામ ન કરતા બાળકની હત્યા કરી
    Next Article
    HD Deve Gowda dismisses Rajya Sabha berth row, says ties with PM Modi remain intact

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment