Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ, ટ્રેડ ડીલ પર વાતચીત શક્ય:કહ્યું- બંને દેશોના બિઝનેસને લાભ મળશે; આજે 40 હજાર ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે

    22 hours ago

    PM મોદી બે દિવસીય પ્રવાસે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. ગુરુવારે તેઓ ભારત-ઓસ્ટ્રેલિયા CEO ફોરમમાં ભાગ લઈ રહ્યા છે. અહીં તેમણે બંને દેશોના મુખ્ય ઉદ્યોગપતિઓને સંબોધિત કરતા કહ્યું કે થોડા મહિના પહેલા ભારતે ન્યુક્લિયર સેક્ટરને ખાનગી કંપનીઓ માટે ખોલી દીધું છે. અમે 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે આગળ કહ્યું કે બંને દેશોના બિઝનેસને નવા માર્કેટ એક્સેસનો લાભ મળ્યો છે. પરંતુ અમે અહીં અટકીશું નહીં. હવે અમે વ્યાપક 'સીકા' (CECA) કરાર કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. આ પછી તેઓ ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બેનીઝ સાથે બેઠક કરશે. બેઠકમાં બંને નેતાઓ વચ્ચે ટ્રેડ ડીલ પર વાતચીત થશે. મોદી મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમમાં કોમ્યુનિટી મીટ કાર્યક્રમમાં પણ ભાગ લેશે. તેમાં લગભગ 40 હજાર ભારતીય મૂળના લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. અહીંથી 11 જુલાઈએ તેઓ ન્યુઝીલેન્ડ જવા રવાના થશે. મેલબોર્નમાં PM મોદીના સ્વાગતની 3 તસવીરો… બંને દેશો વચ્ચે ડિફેન્સ ડીલ પણ શક્ય પીએમ મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ડિફેન્સ ડીલ શક્ય છે. આ સાથે જ બંને દેશોના વડાપ્રધાન ભારત-ઓસ્ટ્રેલિયાના અનેક ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરશે. PM મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ સાથે જોડાયેલી પળેપળની અપડેટ માટે નીચેના બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક:બુશેહર-ચાબહાર સહિતના ઘણા શહેરો નિશાના પર; ટ્રમ્પ બોલ્યા- દરેક હુમલાનો 20 ગણી તાકાતથી જવાબ આપીશું
    Next Article
    I tried Nothing’s Phone 4B in Leh: Here’s my early experience

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment