Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોલેરોની અડફેટે સગીરનું મોઢું છુંદાયું:PM મોદીના જન્મદિવસની ઉજવણીનો વિરોધ, રાજકોટમાં ચાર દિવસમાં બીજી હત્યા, મહુડી મંદિરના કર્મીના પુત્રએ વેપારીને ઠગ્યો

    6 hours ago

    અમિત શાહે શર્મિષ્ઠા તળાવની આરતી ઉતારી PM મોદીના 76માં જન્મદિવસે તેમના વતન વડનગરમાં અમિત શાહે શર્મિષ્ઠા તળાવની આરતી ઉતારી.. વડનગરથી વારાણસી બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યું..તો મોદીના પરિવારજનોએ GMERS સેવા કેમ્પમાં હાજરી આપી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાંકરિયા તળાવ પર સવા લાખ દીવા કરાશે તો અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરે અમિત શાહ આરતી કરશે. કાંકરિયા લેકફ્રન્ટ પર ત્રણ કિલોમીટરના ફરતે સવા લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણીનો વિરોધ આ તરફ એેનએસયુઆઈના કાર્યકરોએ પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણીનો વિરોધ કર્યો.. લો ગાર્ડન પાસે કાર્યકર્તાઓ સુત્રોચ્ચાર સાથે રેલી કરતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રોડ ક્રોસ કરતા સગીરને બોલેરોએ ટક્કર મારી અમદાવાદના ફતેવાડી પાસે બોલેરોએ રોડ ક્રોસ કરતા સગીરને ટક્કર મારી. છુંદાયેલા મોઢા સાથે તરફડિયા મારતા સગીરનો વીડિયો પણ સામે આવ્યો. સગીરને જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે, જ્યાં તેની સારવાર કરાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જિમ લોન્જના માલિક સાથે કર્મચારીઓની ઠગાઈ અમદાવાદના જિમ લોન્જના માલિક સાથે તેમના જ બે કર્મચારીઓએ ઠગાઈ કરી. માલિકની 10 હજાર રુ.માં 10 વર્ષની મેમ્બરશિપની ઓફર આપી 2500 ગ્રાહકો પાસેથી 1.66 કરોડથી વધુની રકમ પડાવી લીધી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો SD Pay કૌભાંડમાં સેમિનાર-ઝૂમ મીટિંગ કરનારો ઝડપાયો અમરેલી SD Pay કૌભાંડમાં સેમિનાર-ઝૂમ મીટિંગ કરનારો ઝડપાયો.. કૌભાંડમાં વધુ 11ના નામ ખુલ્યા..પોલીસે ગુગલ ફોર્મ જાહેર કરી ભોગ બનનારને સામે આવવા અપીલ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધો.10ની વિદ્યાર્થિની પર દુષ્કર્મ મામલે 20 વર્ષની કેદ ધો-10ની વિધાર્થિનીનું અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા.. ગાંધીનગર પોક્સો કોર્ટે હુકમ કર્યો..આરોપી હર્ષિલ વિદ્યાર્થિનીને હરિયાણા લઈ ગયો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટમાં ચાર દિવસમાં બીજી હત્યા રાજકોટમાં ચાર દિવસમાં બીજી હત્યા..મોટા મવા વિસ્તારમાં એકલી રહેતી બ્યુટી પાર્લર સંચાલિકાની તેના જ ઘરમાંથી લાશ મળી. પોલીસે તપાસ હાથ ધરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહુડી મંદિરના કર્મચારીના દીકરાનું કારસ્તાન મહુડી મંદિરના કર્મચારીના દીકરાએ અમદાવાદના વેપારીને ચૂનો ચોપડ્યો. મહારાજ સાહેબના નામે દાન માગી 22 લાખ રુ. પડાવ્યા. દાનની રકમ ગેમિંગમાં ઉડાવી દીધી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સૌરાષ્ટ્ર -કચ્છમાં હજુ 24 ટકા વરસાદની ઘટ હવામાન વિભાગે આજે પાંચ જિલ્લામાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી. અત્યાર સુધી કોરાધાકોર રહેલા દ્વારકામાં ધોધમાર વરસાદ પડ્યો. જો કે સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ 24 ટકા વરસાદની ઘટ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    મોદીનું સૈનિક સ્કૂલમાં ભણવાનું સ્વપ્ન પૂરું ન થતાં ભત્રીજાને મોકલ્યો:જિતેન્દ્રએ બાલાચડી મૂકવા આવતા ત્યારનો કિસ્સો કહ્યો; નાનપણના મિત્ર બોલ્યા- 'પગરખાંનો પાળિયો'માં બાપુનું પાત્ર ભજવ્યું
    Next Article
    શાહઆલમમાં સગીરા સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ:આરોપી સગીરાના મામાને ત્યાં આવતો અને એક વર્ષથી દુષ્કર્મ આચરતો, ઈમ્તિયાઝ શેખની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment