Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશ નવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે:PMએ કહ્યું, આપણે પણ મોટા સપનાઓ સાથે આગળ વધવું પડશે; લાલ કિલ્લા પર પહેલીવાર વંદે માતરમ ગવાયું

    2 weeks ago

    80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પર પહેલીવાર વંદે માતરમ ગવાયું. પીએમએ 13મી વાર તિરંગો ફરકાવ્યો. ત્યારબાદ રાષ્ટ્રગાન થયું, 21 તોપોની સલામી આપવામાં આવી. પીએમનું થોડીવારમાં લાલ કિલ્લા પરથી સંબોધન થશે. 2,500 NCC કેડેટ્સ અને માય ભારત વોલન્ટિયર્સે જ્ઞાનપથ પર વંદે માતરમની આકૃતિ બનાવી. કાર્યક્રમની સુરક્ષામાં 15-20 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 1,000થી વધુ CCTV કેમેરાથી દેખરેખ રાખવામાં આવી રહી છે. 5000 સ્પેશિયલ ગેસ્ટ આવી રહ્યા છે. લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ કાર્યક્રમની પળેપળની અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ
    Click here to Read More
    Previous Article
    Australia vs Bangladesh LIVE Score, 1st Test Day 3 Live Updates
    Next Article
    UPSC Mains Admit Card 2026 Out: Download Civil Services Hall Ticket Here

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment