Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાલાલ પટેલની નવી આગાહી:ગુરૂવાર સુધી વરસાદ ધડબડાટી બોલાવશે, PM મોદીનાં પોસ્ટર પર વિવાદિત સ્ટીકર, સુરત સિવિલ રેગિંગ કેસમાં ત્રણ મહિલા ડૉક્ટરનાં નામ

    13 hours ago

    અમદાવાદ-ગાંધીનગરમાં ઝરમર વરસાદ અમદાવાદ-ગાંધીનગરમાં ઝરમર વરસાદ વરસ્યો..આવતીકાલે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી...અંબાલાલ પટેલે 13મી ઓગસ્ટ સુધી સારા વરસાદની આગાહી કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રેગિંગ કરનાર ત્રણ મહિલા સહિત ચાર સિનિયર્સ સસ્પેન્ડ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરે રેગિંગથી કંટાળી આપઘાત કર્યાનું ખુલ્યું. એન્ટી રેગિંગ કમિટીએ ત્રણ મહિલા ડોક્ટર સહિત ચાર સિનિયર ડૉક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.મહિલા ડોક્ટર્સ જુનિયર્સને ગાળો ભાંડી રુમમાં ગોંધી રાખતી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જોધપુર દુષ્કર્મ કેસના આરોપીને પોલીસે ગોળી ધરબી અમદાવાદના જોધપુર દુષ્કર્મ કેસના આરોપીને પોલીસે પગમાં ગોળી ધરબી દીધી.મધરાતે પંચનામાની કાર્યવાહી દરમિયાન આ ઘટના બની હતી..આરોપીની સાન ઠેકાણે આવી જતા બે કાન પકડીને માફી માંગી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સચિવાલયમાં શોર્ટ સર્કિટથી આગ લાગી ગાંધીનગરમાં સચિવાલયના બ્લોક નં-9ના બેઝમેન્ટમાં શોર્ટ સર્કિટથી આગ લાગી..ધુમાડાના ગોટેગોટાથી અફરાતફરી મચી. જો કે કોઈ જાનહાનિ ન થતા મોટી હોનારત ટળી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો તબીબી આલમમાં શોકનું મોજું વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરતા ડોક્ટરની ભીમપુરા કેનાલમાં ડૂબી જતા મોત થયું. યુવક મિત્રો સાથે કેનાલ પર ગયો હતો જ્યાં પગ લપસતા દુર્ઘટના બની.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નાસિરનગર ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટમાં સુનવણી સુરત નાસિરનગર ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટમાં સુનવણી..હાઇકોર્ટે ફરી કહ્યું કે જેની સામે તપાસ ચાલી રહી છે તે SMC કમિશ્નર અને રાજદીપસિંહ નકુમ હોદ્દા ઉપર કેમ ? ડિમોલિશન પીડિતોને સરકાર પોતાના ખર્ચે ઘર આપે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વેપાર ક્ષેત્રે આદાન પ્રદાન વધશે ચીનના ભારતમાં નિયુક્ત એમ્બેસેડર ઝુ ફેઇહોંગની વડોદરા કોર્પોરેશનની મુલાકાત લીધી.. વિવિધ ક્ષેત્રમાં પરસ્પર સહયોગ અંગે ચર્ચા થઈ..વેપાર ક્ષેત્રે આદાન પ્રદાન વધશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PM મોદીના પોસ્ટર પર વિવાદીત સ્ટીકર નવરંગપુરામાં સરકારી હોર્ડિંગ પર PM મોદીના પોસ્ટર પર વિવાદીત સ્ટીકર ચોંટાડાયા... જો કે પોલીસ ફરિયાદ બાદ આ સ્ટીકર્સ હટાવી લેવાયા હતા. સ્ટીકર્સ લગાડનારની શોધખોળ હાથ ધરાઈ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પીડિત યુવકને ડ્રગ્સ કેસમાં ફસાવાની ધમકી આપી વડોદરામાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાતું હોવાના દાવા કરીને વીડિયો વાઇરલ કરનાર યુવતી અને પતિ સામે વ્યાજખોરીની ફરિયાદ. પીડિત યુવકને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા આધેડનું મોત અમદાવાદના હાથીજણ સર્કલ પાસે અકસ્માત..ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા આધેડનું મોત થયું. જ્યારે પત્ની અને પૌત્રને ઇજા પહોંચી છે..સંબંધીના ઘરેથી પરત ફરતાં અકસ્માત સર્જાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    'હું કફન સાથે લઈને ચાલું છું':સિંગર લકી અલી કોન્સર્ટમાં ભાવુક થયા, કહ્યું- 'જ્યાં મરું, ત્યાં જ દફનાવી દેજો, મેં મોતનો સ્વીકાર કરી લીધો છે'
    Next Article
    વેપાર ક્ષેત્રે આદાન પ્રદાન વધશે:ચીનના ભારતમાં નિયુક્ત એમ્બેસેડર ઝુ ફેઇહોંગની વડોદરા કોર્પોરેશનની મુલાકાત લીધી, વિવિધ ક્ષેત્રમાં પરસ્પર સહયોગ અંગે ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment