Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીની હોટલમાં અગ્નિકાંડ; PHOTOS:આગની ભયાનક જ્વાળાઓ વચ્ચે લોકો જીવ બચાવવા છત પરથી કૂદ્યા; સ્થાનિક લોકોને ઉઠાવીને બહાર લાવ્યા

    7 hours ago

    દિલ્હીના માલવીય નગરમાં બુધવારે સવારે લેમન ગ્રીન રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે. દિલ્હી ફાયર સર્વિસ (DFS) અનુસાર, સવારે 8.50 વાગ્યે આગ લાગવાની જાણ થઈ હતી. બિલ્ડિંગમાંથી અત્યાર સુધીમાં 37 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બેઝમેન્ટમાંથી પણ 6 થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. ઘણા લોકોની હાલત ગંભીર છે, મૃત્યુઆંક વધી શકે છે. ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ બિલ્ડિંગમાં લાગેલી આગ બુઝાવી હતી. બચાવ કાર્ય ચાલુ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે 6 માળની છે. સવારે 8.51 વાગ્યે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ ભભૂકી ઉઠી હતી. જ્યારે ત્યાંનો કાચ તોડવામાં આવ્યો ત્યારે આગ બેઝમેન્ટ તરફ ફેલાઈ ગઈ હતી. અહીં ફ્લોરિશ સ્ટે હોટેલ ચાલતી હતી. આગ લાગવાની 2 તસવીરો… જીવ બચાવવાની જહેમત, 5 તસવીરો… આગ બુઝાવવા, રેસ્ક્યુની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં રેસ્ટોરન્ટમાં આગ, 21 જીવતા ભડથું થયા:અનેક વિદેશીઓનાં જીવ હોમાયા, 40નું રેસ્ક્યૂ; AIIMSમાં 13 લોકોની સારવાર ચાલુ
    Next Article
    મેયરનો વોર્ડ, CMની વિધાનસભા તો પણ AMC નફ્ફટ:4 દિવસથી પાણી-ગટરનું પાણી મિક્સ થતાં 950થી વધુ ઝાડા-ઉલટીના કેસ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment