Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનિયાના પુસ્તકમાં દેખાયા કેટલાય અનસીન PHOTOs!:રાજીવ-સોનિયાના માતા-પિતા, બાળપણ, પ્રેમ અને લગ્નની તસવીરો; રાજીવે ક્લિક કરેલો ફોટો કવર પર

    1 day ago

    સોનિયા ગાંધીનું પુસ્તક ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ આજે લૉન્ચ થઈ ગયું છે. 544 પાનાં અને 7 પ્રકરણવાળા આ પુસ્તકમાં ઘણી વણકહેલી વાતો ઉપરાંત કેટલાક એવા ફોટોગ્રાફ્સ પણ છે, જે અગાઉ ક્યારેય સામે આવ્યા નથી. તેમાંથી ઘણા ફોટા રાજીવ ગાંધીએ, તો કેટલાક પ્રિયંકા ગાંધીએ પાડ્યા છે. રાજીવ અને સોનિયાનું બાળપણ સોનિયાના માતા-પિતા રાજીવ સાથે પ્રેમ અને લગ્ન… રાહુલ-પ્રિયંકાનું બાળપણ, અભ્યાસ અને પ્રિયંકા-રોબર્ટના લગ્ન ઇન્દિરા ગાંધીનું નિધન, રાજીવનું ચૂંટણી પછી નિધન સોનિયાની રાજકારણમાં એન્ટ્રી, PM પદ છોડતાં સાંસદોની પ્રતિક્રિયા સોનિયા ગાંધીનો ફેવરિટ ફોટો સંજયના લગ્નમાં રાજીવ દ્વારા ક્લિક કરાયેલો વરુણનો ફોટો ------------------- આ સમાચાર પણ વાંચો… સોનિયા ગાંધીનું પુસ્તક લોન્ચ, કોઈપણ ઈવેન્ટ વગર દુકાનોમાં વેચાણ શરૂ:કવર પર રાજીવે ક્લિક કરેલો ફોટો સોનિયા ગાંધીનું પુસ્તક ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ આજે લૉન્ચ થઈ ગયું છે. કોઈ લૉન્ચ ઇવેન્ટ વિના જ તે સીધું બજારમાં મળવા લાગ્યું છે. સોનિયાએ આ સંસ્મરણને અંગત પુસ્તક ગણાવ્યું છે અને કહ્યું છે કે આ કોઈ રાજકીય પુસ્તક નથી. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    Chinese Man, 30, Buys 14 Old Flats, Retires Early, Switches To Dividend Investments
    Next Article
    Russian Paraglider Gets Stuck In High-Tension Wires In Himachal, Rescued After 3-Hour Operation

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment