Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના બોલર્સે મેચ પલટી!:PBKSએ 9 રન બનાવવામાં 4 વિકેટ ગુમાવી, પ્રસિદ્ધ ક્રિષ્નાએ પંજાબના મોટા બેટર્સને પેવેલિયન ભેગા કર્યા

    2 days ago

    IPLની ચોથી મેચમાં ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 163 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુલ્લાનપુરમાં પંજાબે બોલિંગ પસંદ કરી હતી. ગુજરાતે 6 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગિલે 39 અને જોસ બટલરે 38 રન બનાવ્યા. પંજાબ તરફથી વિજયકુમાર વૈશાખે 3 અને યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી. જવાબમાં પંજાબ કિંગ્સ તરફથી કૂપર કોનોલી અને માર્કો યાન્સેન ક્રિઝ પર છે. પ્રસિદ્ધ ક્રિષ્નાએ 2 ઓવરમાં 3 વિકેટ લીધી. તેણે શ્રેયસ અય્યર, માર્કસ સ્ટોઇનિસ અને શશાંક સિંહને કેચ આઉટ કરાવ્યા. રાશિદ ખાને પ્રભસિમરન સિંહને આઉટ કર્યો. તે 37 રન બનાવી આઉટ થયો. કાગિસો રબાડાએ બીજી ઓવરમાં પ્રિયાંશ આર્યને કેચ આઉટ કરાવ્યો. તે માત્ર 7 રન જ બનાવી શક્યો. બન્ને ટીમની પ્લેઇંગ-11 પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનોલી, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ. ઇમ્પેક્ટ પ્લેયર્સ: પ્રિયાંશ આર્ય, હરપ્રીત બ્રાર, પ્રવીણ દુબે, વિષ્ણુ વિનોદ, સૂર્યાંશ શેડગે. ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ. ઇમ્પેક્ટ પ્લેયર્સ: પ્રસિદ્ધ ક્રિષ્ના, જેસન હોલ્ડર, જયંત યાદવ, માનવ સુથાર, કુમાર કુશાગ્ર.
    Click here to Read More
    Previous Article
    China’s 5,000-foot ‘sky ladder’ is the ultimate test of grit
    Next Article
    Strong Wind Knocks Over Pakistan Super League Groundstaff In Lahore. Watch

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment