Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફિદાયીન હુમલાથી કરાચી ધણધણી ઉઠ્યું:PAK રેન્જર્સ હેડક્વાર્ટર નજીક બ્લાસ્ટ, 3 રેન્જર સહિત 8નાં મોતની આશંકા

    1 day ago

    પાકિસ્તાનના કરાચી શહેરના ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારમાં આવેલા રેન્જર્સ કરાચીની ઓફિસ પર આતંકવાદી હુમલો થયો છે. પાક મીડિયા અનુસાર, આતંકવાદીઓએ પહેલા ઓફિસના ગેટ પર ધડાકો કર્યો, ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં ગોળીબાર શરૂ થઈ ગયો. આ હુમલામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે, જેમાં 3 રેન્જરનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના કરાચીમાં શનિવારે એક મોટો હુમલો થયો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરાચીના ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારના બ્લોક-9 અને યુનિવર્સિટી રોડ પાસે અચાનક અનેક ધડાકાનો અવાજ સંભળાયો છે. આ ધડાકાઓ બાદ વિસ્તારમાં ભારે ગોળીબારના અવાજો પણ સંભળાયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આ સમાચાર અપડેટ કરી રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    Gujarati News LIVE | તમામ મહત્વના સમાચાર | Monsoon | Weather | Rains | News18 Gujarati
    Next Article
    CBI Attaches Rs 53 Crore Assets Of Former Assam Top Cop In Corruption Case

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment