Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત માટે હાશકારો...સૂર્યાંશે સેટ બેટર હસનને આઉટ કર્યો:ભારત સામે પાકિસ્તાનની પાંચમી વિકેટ, રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં PAK નો સ્કોર 232 રન

    17 hours ago

    રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ભારત-A નો મુકાબલો પાકિસ્તાન-A સામે થઈ રહ્યો છે. દોહામાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. ટોસ સમયે બંને કેપ્ટનોએ હાથ મિલાવ્યા નહોતા. આ મહિનામાં ક્રિકેટમાં બંને ટીમો ત્રીજી વખત સામસામે આવી રહી છે. અગાઉ અંડર-19 એશિયા કપમાં બંને ટીમો વચ્ચે 2 મુકાબલા રમાયા હતા. લીગ સ્ટેજમાં પાકિસ્તાને જીત મેળવી હતી. ભારતે આ હારનો બદલો ફાઇનલમાં લીધો હતો. ટીમે રોમાંચક મુકાબલામાં એક વિકેટથી પાકિસ્તાનને હરાવીને 9મી વખત ટ્રોફી જીતી હતી. મોહિત ઉલ્વાએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ટોસ પર પણ વિવાદ ટોસ દરમિયાન ફરહાન સમદે હેડ્સ પસંદ કર્યું હતું. સિક્કો પડ્યા બાદ ઇન્ટરવ્યુઅરે ટેલ્સ જણાવ્યું હતું, પરંતુ સમદ અને તિલક બંને સિક્કો જોવા માટે નીચે નમ્યા હતા. ત્યારબાદ સમદે સિક્કા તરફ ઇશારો કરીને માઈક પર કહ્યું હતું કે, 'હેડ્સ છે, હેડ્સ છે.' બંને કેપ્ટનો વચ્ચે હાથ પણ મળ્યા નહોતા.
    Click here to Read More
    Previous Article
    'कैश नहीं है' सुनते ही भीख मांग रहे बच्चे ने कहा- UPI कर दो, ट्यूनीशियाई महिला बोली- इंडिया बहुत एडवांस है
    Next Article
    ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો:જેતપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા સહિતના આગેવાનોએ કાર્યકરોનું સ્વાગત કર્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment