Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના કાવ્ય પટેલે પાકિસ્તાનીને પેવેલિયન ભેગો કર્યો:આક્રમક બેટિંગ કરી રહેલા હયામ ખાનને આઉટ કર્યો, અન્વય દ્રવિડે કેચ કર્યો; PAKનો સ્કોર 108/1

    9 hours ago

    ભારત અને પાકિસ્તાનની અંડર-19 ટીમ એશિયા કપની ફાઇનલમાં સામસામે છે. મેચ ઓમાનના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનનનો સ્કોર 13 ઓવરમાં 108/1 છે. ટીમ તરફથી ઉસ્માન ખાન અને અબ્દુલ કાદિર ક્રિઝ પર છે. કાવ્ય પટેલે હયામ ખાનને વિકેટકીપર અન્વય દ્રવિડના હાથે કેચ કરાવ્યો. બંને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), આર્યવીર સેહવાગ, વીકે વિનીથ, યશવર્ધન ચૌહાણ, અર્જુન રાજપૂત, અન્વય દ્રવિડ (વિકેટકીપર), મનલ ચૌહાણ, મોહિત ઉલ્વા, આર્યન સવસાણી, કાવ્ય પટેલ અને ચિગુરૂપતિ વેંકટ. પાકિસ્તાન (PAK): ઉસ્માન ખાન, હયામ ખાન, અબ્દુલ કાદિર, ફરહાન યુસુફ (કેપ્ટન), અહમદ હુસૈન, અલી રઝા, હમઝા ઝહૂર (વિકેટકીપર), હસનૈન અબ્બાસ ડાર, મોહમ્મદ સૈયામ, રિઝવાનુલ્લાહ અને નકાબ શફીક.
    Click here to Read More
    Previous Article
    TV Newsance 356 | Rubika, ‘pollution ke fayde’ aur Delhi ki annual gaslighting
    Next Article
    એક ન્યૂડ તસવીર અને દેશ સાથે ગદ્દારી:પાકિસ્તાની મહિલાના હનીટ્રેપમાં ફસાયો એરફોર્સનો વિંગ કમાન્ડર, ફાઇટર જેટનું લોકેશન મોકલ્યું; ગુજરાતના સિમથી ચાલતી હતી વાતચીત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment