Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોહલીની અદભુત-અકલ્પનીય ઇનિંગ:ODIમાં 15,000 રન ફટકારનાર ફાસ્ટેસ્ટ બેટર બન્યો, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો; ગિલ સેન્ચુરીની નજીક પહોંચ્યો

    1 day ago

    વેસ્ટ ઇન્ડીઝે પહેલી વન-ડેમાં ભારતને 296 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 29 ઓવરમાં 193/1 છે. ટીમ તરફથી કેપ્ટન શુભમન ગિલ અને વિરાટ કોહલી ક્રિઝ પર છે. બન્ને બેટર્સે ફિફ્ટી ફટકારી છે. બન્ને વચ્ચે 100+ રનની પાર્ટનરશીપ થઈ ગઈ છે. રોહિત શર્મા 32 રન બનાવીને આઉટ થયો. તેને અલ્ઝારી જોસેફે આઉટ કર્યો. તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટીમે 50 ઓવરમાં 7 વિકેટે 295 રન બનાવ્યા. જસ્ટિન ગ્રીવ્સે 108 બોલમાં 101 રનની ઇનિંગ્સ રમી, જ્યારે જોન કેમ્પબેલે 62 અને આમિર જંગુએ અણનમ 58 રન બનાવ્યા. ભારત તરફથી કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી. નમન ધીરે આ મુકાબલાથી વનડે ડેબ્યૂ કર્યું. બન્ને ટીમની પ્લેઇંગ-11: ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, ગરનૂર બરાર અને પ્રસિદ્ધ ક્રિષ્ના. વેસ્ટ ઇન્ડીઝ (WI): જ્હોન કેમ્પબેલ, જસ્ટિન ગ્રીવ્સ, કેસી કાર્ટી, શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), અમીર જાંગુ, જ્વેલ એન્ડ્ર્યુ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી, અલ્ઝારી જોસેફ અને જેયડન સીલ્સ.
    Click here to Read More
    Previous Article
    Indian Woman Shares Touching Act Of Kindness After Bicycle Accident In Japan, Internet Reacts
    Next Article
    સક્કરબાગ ઝૂ ખાતે 'બટરફ્લાય વૉક' યોજાઈ:'બિગ બટરફ્લાય મંથ' નિમિત્તે પ્રકૃતિ પ્રેમીઓએ પતંગિયાઓની પ્રજાતિઓ અને જીવનશૈલીને નજીકથી નિહાળી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment