Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિષભ પંતની ફટકાબાજી, છગ્ગા સાથે સેન્ચુરી ફટકારી:NZમાં પહેલીવાર સદી ફટકારી, ઈન્ડિયાનો સ્કોર 620 રનને પાર

    12 घंटे पहले

    ભારતે ન્યૂઝીલેન્ડમાં પોતાનો સૌથી મોટો ટેસ્ટ સ્કોર બનાવી લીધો છે. વેલિંગ્ટન ટેસ્ટના ચોથા દિવસે ટીમનો પોતાની પ્રથમ ઇનિંગમાં સ્કોર 624/5 છે. ટીમની કુલ લીડ 250+ રન થઈ ગઈ છે. વિકેટકીપર રિષભ પંતે છગ્ગો ફટકારીને કરિયરની નવમી સદી ફટકારી છે. તેણે ન્યૂઝીલેન્ડમાં પહેલીવાર સદી ફટકારી. નાઇટ વોચમેન અંશુલ કંબોજ 38 રન બનાવીને આઉટ થયો. તેને ગ્લેન ફિલિપ્સે કેચ આઉટ કરાવ્યો. ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગમાં 368 રન પર ઓલઆઉટ થયું હતું.
    Click here to Read More
    Previous Article
    22 नवंबर 2026 का पंचांग: रवि प्रदोष व्रत आज, जानें पूजा का शुभ मुहूर्त और राहुकाल का समय
    Next Article
    India Script Huge Record In 1st Test, End 93-Year Wait For Rare Feat In New Zealand

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment