Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજેન્દ્રનગરમાં NSS કેમ્પના 20 વિદ્યાર્થીઓને ભમરા કરડયા:વિદ્યાર્થીઓને બચાવવા ગયેલા 3 ફોરેસ્ટ કર્મચારીઓને પણ ડંખ માર્યા, સારવાર માટે ખસેડાયા

    7 hours ago

    હિંમતનગર તાલુકાના ગાંભોઈ નજીક રાજેન્દ્રનગરમાં NSS કેમ્પમાં ગયેલા 20 વિદ્યાર્થીઓને ભમરા કરડ્યા હતા. ગુરુવારે બનેલી આ ઘટનાથી ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થીઓને બચાવવા આવેલા ત્રણ ફોરેસ્ટ કર્મચારીઓને પણ ભમરાના ઝુંડે ડંખ માર્યા હતા. તેમને પણ ઝેરી ડંખની અસર થઈ હતી. રાજેન્દ્રનગરમાં ચાલી રહેલા NSS કેમ્પ દરમિયાન 20 વિદ્યાર્થીઓ જંગલમાં ફરવા ગયા હતા. ત્યારે કેટલાક વાંદરાઓની કુદાકુદથી ભમરાનો મધપુડો હલબલી ગયો હતો, અને ભમરાના ઝુંડે વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે ગાંભોઈ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જરૂરી સારવાર પછી તેમને રજા આપી દેવાઈ હતી. જ્યારે ત્રણ ફોરેસ્ટ કર્મચારીઓને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોકલાયા હતા.
    Click here to Read More
    Previous Article
    રક્તસેવક ગુજરાત બાઈક રાઈડ ટીમ ગીરસોમનાથ રેડક્રોસની મુલાકાતે:ડો. મનીષકુમાર વિડજાની ટીમે સ્વૈચ્છિક રક્તદાન માટે લોકોને પ્રોત્સાહિત કર્યા
    Next Article
    'आधार कार्ड नहीं तो बाढ़ पीड़ितों को खाना नहीं' Lucknow Flood | Faizullahganj Flood | Gomti River

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment