Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'નરેન્દ્ર મોદી વીક છે એટલે પેપર લીક છે':'ધર્મેન્દ્ર પ્રધાન ઝાંકી હૈં અભી તો અમિત શાહ બાકી હૈં'; અમદાવાદમાં NEET પેપર લીકની રેલીમાં કોંગ્રેસના નેતાઓએ નારા લગાવ્યા

    11 hours ago

    NEET પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને શિક્ષણના વ્યાપારીકરણ મુદ્દે ગુજરાત કોંગ્રેસ આજે (3 ઓગસ્ટ) રસ્તા પર ઉતરી છે. સરકારના વિરોધમાં અમદાવાદના નહેરુબ્રિજથી સરદાર બાગ સુધી રેલી યોજી અને ‘છાત્રો કી ગુંજ’ અભિયાન અંતર્ગત સરદારબાગ ખાતે ધરણા પ્રદર્શન કરશે. અમદાવાદ પોલીસ દ્વારા પહેલેથી જ બે JCP, ત્રણ પીઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પતંગ હોટેલ પાસે ખડકી દેવામાં આવ્યો હતો. નહેરુબ્રિજથી રેલીની શરૂઆત થઈ ગઈ છે. ‘હાય રે ભાજપ હાય હાય’ના નારા રેલી આગળ વધી રહી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા. ‘અમિત શાહ રાજીનામું આપો’ના નારા પણ લાગી રહ્યાં છે.
    Click here to Read More
    Previous Article
    11માં માળેથી B.Techના વિદ્યાર્થીએ ઝંપલાવ્યું:મિત્ર સાથે લાંબી વાત કરીને મોબાઈલ પાળી પર મૂકીને કૂદ્યો, ગાંધીનગરના PDEU પાસેની પ્રીમિયમ રેસિડેન્શિયલનો બનાવ
    Next Article
    LIVE: Prashant Kishor Widens Lead To 3,811 Votes Over BJP Candidate

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment