Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકી MQ-9 ડ્રોન તોડી પાડ્યાનો ઈરાનનો દાવો:કહ્યું- હોર્મુઝમાં હુમલાઓ કર્યા તો ઘણા દેશોને આર્થિક નુકસાન થશે; USએ 170 ઠેકાણા ઉડાવ્યા

    2 days ago

    ઈરાને દાવો કર્યો છે કે તેની એર ડિફેન્સ પ્રણાલીએ અમેરિકી MQ-9 ડ્રોનને તોડી પાડ્યું છે. ઈરાની ન્યૂઝ એજન્સી IRNA અનુસાર, બુધવારે IRGCની એર ડિફેન્સ યુનિટે ડ્રોન શોધી કાઢ્યું, તેને ઇન્ટરસેપ્ટ કર્યું અને પછી નષ્ટ કરી દીધું. જોકે, અમેરિકાએ આ દાવા પર હાલમાં કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. આ દરમિયાન IRGCએ અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે તે હોર્મુઝ સ્ટ્રેટમાં દખલ ન કરે. તેનું કહેવું છે કે જો અમેરિકી હુમલા ચાલુ રહેશે તો સ્ટ્રેટમાં સામાન્ય અવરજવર પુનઃસ્થાપિત થઈ શકશે નહીં અને તેની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડશે. બીજી તરફ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ દાવો કર્યો છે કે તેણે મંગળવાર અને બુધવારે 170થી વધુ ઈરાની સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા. અમેરિકા અનુસાર, આ હુમલાઓમાં એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલ અને ડ્રોન ભંડાર, સૈન્ય સ્પીડ બોટ અને હોર્મુઝ સ્ટ્રેટની આસપાસના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. IRNA એ MQ-9 ડ્રોન તોડી પાડવાનો આ વીડિયો જાહેર કર્યો છે… છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ મિડલ ઈસ્ટની પરિસ્થિતિ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Search begins for Ayodhya temple CEO, ‘devotion to Lord Ram’ top criterion
    Next Article
    Iyer's 'Transition' Verdict After England Hand India 2nd Series Defeat On Trot

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment