Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MP-UPમાં ભારે વરસાદનું એલર્ટ:અસમમાં 24 કલાકમાં 10 મોત; કાશ્મીરમાં નાળામાં તણાઈ જવાથી માતા-પુત્રનો જીવ ગયો

    19 hours ago

    મધ્યપ્રદેશમાં ચોમાસાના વરસાદની 3 મજબૂત સિસ્ટમ એક્ટિવ છે. આ કારણે રાજ્યમાં સતત 60 કલાકથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) એ આગામી 24 કલાકમાં 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. યુપીમાં આજે 69 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ છે. જ્યારે છેલ્લા 10 દિવસથી પડી રહેલા વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. આસામમાં છેલ્લા 24 કલાકમાં પૂરથી 10 લોકોના મોત થયા છે. આ વર્ષે પૂરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 41 થઈ ગઈ છે. રાજ્યના 11 જિલ્લાઓમાં 6.53 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં પૂરના ભારે વહેણમાં તણાઈ જવાથી માતા-પુત્રનું મોત થયું છે. બંને બળતણ માટે લાકડા લેવા નાળા પાસે ગયા હતા. 23 જુલાઈના રોજ દેશ ઉપર છવાયેલા વાદળોની સેટેલાઇટ ઇમેજ… દેશભરના હવામાન સંબંધિત તસવીરો… દેશભરના હવામાનના અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    Student admitted in ICU after march — corridors in RML quieter, security tighter
    Next Article
    વલસાડના ઉમરગામમાં 40 ઈંચ વરસાદથી સ્થિતિ બગડી, બોટથી રેસ્કયુ:સુરતમાં 4 કલાકમાં 4 ઇંચ, બે ખાડી ઓવરફલો; અમદાવાદમાં ધોધમાર, 3 જિલ્લામાં રેડ એલર્ટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment