Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MP-રાજસ્થાનમાં ચોમાસું ફરી એક્ટિવ:જમ્મુ-કાશ્મીરમાં પૂરથી બે દિવસમાં 23 મોત, ગુવાહાટીમાં ભૂસ્ખલન; આસામમાં પૂરથી 1.7 લાખ લોકો અસરગ્રસ્ત

    1 day ago

    જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. છેલ્લા બે દિવસમાં પૂરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે. પૂંછ અને રાજૌરીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સાત લોકો હજુ પણ ગુમ છે. સતત વરસાદને કારણે રાહત અને બચાવ અભિયાન પ્રભાવિત થયું. સોમવારે ભારે વરસાદ બાદ આસામના ગુવાહાટીમાં ભૂસ્ખલન થયું. ત્યારબાદ નેશનલ હાઈવે 715નો એક ભાગ પાણીમાં ડૂબી ગયો છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે રાજ્યના 12 જિલ્લામાં 1.70 લાખથી વધુ લોકો પ્રભાવિત છે. એમપીના લગભગ 90% વિસ્તારમાં આગામી 4 દિવસ એટલે કે, 23 જુલાઈ સુધી હળવા વરસાદનો દોર ચાલુ રહેશે. રાજસ્થાનમાં બે અઠવાડિયા પછી ચોમાસું ફરી સક્રિય થતાં જયપુર સહિત 33 જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. દેશભરના હવામાન સંબંધિત તસવીરો…
    Click here to Read More
    Previous Article
    પેપર લીક મુદ્દે રાહુલ ગાંધી સ્પીકરને મળ્યા:રાહુલે કહ્યું- લોકસભામાં ચર્ચા થાય; ખડગેએ કહ્યું- સંસદમાં બોલવા દેતા નથી; બંને ગૃહ આવતીકાલ સુધી સ્થગિત
    Next Article
    ગાંધીનગરમાં ABVPનો હલ્લાબોલ:UGCના નિયમોનું ઉલ્લંઘન કરનાર એસ. કે.પટેલ કોલેજ સામે મોરચો, વિદ્યાર્થીઓના મૂળ સર્ટિફિકેટ્સ તાત્કાલિક પરત કરવા માગ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment