Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MG આવતીકાલે 'ન્યૂ એનર્જી વ્હીકલ' ટેક્નોલોજી રજૂ કરશે:એસયુવીમાં 69.2kWh બેટરી પેક સાથે 530kmની રેન્જ, મહિન્દ્રા XUV 7XO અને ટાટા સફારી સાથે સ્પર્ધા

    17 hours ago

    MG મોટર્સ 16 જુલાઈના રોજ ભારતમાં તેની નવી 'ન્યૂ એનર્જી વ્હીકલ' ટેક્નોલોજી રજૂ કરવા જઈ રહી છે. કંપની ઇવેન્ટમાં તેની નવી પ્લગ-ઇન હાઇબ્રિડ અથવા ઇલેક્ટ્રિક વ્હીકલ ટેકનોલોજીનું પ્રદર્શન કરશે. આ નવા પાવરટ્રેનનો ઉપયોગ કંપની તેની આગામી SUVમાં કરી શકે છે, જે વુલિંગ સ્ટારલાઇટ 560નું રીબેજ્ડ વર્ઝન હશે. ભારતમાં '520' કોડનેમવાળી આ SUV 1000kmથી વધુની કુલ રેન્જ અને 7-સીટર વિકલ્પ સાથે આવી શકે છે. કાર 2026ના અંત સુધીમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં ભારતમાં આવી શકે છે. એક્સટીરીયર ડિઝાઇન અને ડાયમેન્શન ઇન્ટિરિયર અને કેબિન ફીચર્સ કારની અંદર ડ્યુઅલ-ટોન થીમ સાથે એક મિનિમલિસ્ટિક ડેશબોર્ડ લેઆઉટ આપવામાં આવ્યું છે. પરફોર્મન્સ: એન્જિન, મોટર અને ડ્રાઇવિંગ રેન્જ આંતરરાષ્ટ્રીય બજાર (ઇન્ડોનેશિયા સ્પેસિફિકેશન) મુજબ આ SUVને બે પાવરટ્રેન વિકલ્પો સાથે રજૂ કરવામાં આવી છે, જે ભારતમાં પણ આવવાની અપેક્ષા છે: સેફ્ટી ફીચર્સ સુરક્ષાના મામલે આ SUVમાં કોઈ કમી છોડવામાં આવી નથી. કારમાં મુસાફરોની સુરક્ષા માટે 6 એરબેગ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), હિલ-હોલ્ડ આસિસ્ટ અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, અકસ્માતથી બચાવવા માટે તેમાં એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) ટેકનોલોજી પણ સામેલ કરવામાં આવી છે. આ ગાડીઓ સાથે થશે મુકાબલો ભારતીય બજારમાં લોન્ચ થયા પછી આ કારના પ્લગ-ઇન હાઇબ્રિડ (PHEV) મોડેલનો મુકાબલો 'મહિન્દ્રા XUV 7XO' અને 'ટાટા સફારી' જેવી દમદાર ડીઝલ/પેટ્રોલ કારો સાથે થશે. જ્યારે, તેનું સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક (EV) વેરિઅન્ટ સીધી રીતે અપકમિંગ ‘મહિન્દ્રા XEV 9S’ને ટક્કર આપશે.
    Click here to Read More
    Previous Article
    Waste facility in Kullu park: Matter pending before high court, green tribunal adjourns hearing
    Next Article
    યુક્રેનના હુમલાથી રશિયામાં પણ હોર્મુઝ જેવું સંકટ:એઝોવ સાગરમાં જહાજોની અવરજવર અટકી, 9 દિવસમાં 116 જહાજો પર હુમલા થયા

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment