Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીમા-નાણાકીય ક્ષેત્રે ઉપલબ્ધ નવી તકોનું જ્ઞાન અપાયું:MBAના વિદ્યાર્થીઓ માટે કોર્પોરેટ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

    8 hours ago

    આણંદપર સ્થિત ગાર્ડી વિદ્યાપીઠ સંચાલિત બી.એચ. ગાર્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના એમબીએ વિભાગે સંસ્થાના પ્લેસમેન્ટ સેલ સાથે મળીને પ્રથમ અને 3જા સેમેસ્ટરના છાત્રો માટે કોર્પોરેટ કારકિર્દી માર્ગદર્શન સત્રનું આયોજન કર્યું હતું. આ સત્રમાં ટાટા એઆઈએ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના બિઝનેસ એસોસિયેટ અતુલ ખીમાણી અને એડમિન હેડ વિજય મહેતાએ વિદ્યાર્થીઓને વીમા તથા નાણાકીય સેવા ક્ષેત્રે ઉપલબ્ધ કારકિર્દીના વિકલ્પોની વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. વિદ્યાર્થીઓ શૈક્ષણિક અભ્યાસની સાથે વાસ્તવિક કોર્પોરેટ કાર્યશૈલી, અસરકારક સંવાદ અને વ્યવસાયિક કૌશલ્યોથી સજ્જ બને તે આશયથી આ આયોજન કરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    Israel Attorney General Asks Intel Services To Provide Proof Of Poll Fraud
    Next Article
    રાજકોટના વકીલો ફરી આંદોલનના માર્ગે:કાયમી લોકઅદાલતના વિરોધમાં વકીલો મેદાને: હડતાળની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment