Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં મતોની ગણતરી શરૂ:કેરળમાં LDF 45 બેઠકો પર આગળ, તમિલનાડુમાં DMK 38 બેઠકો પર આગળ

    13 hours ago

    આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. મતોની ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારબાદ સવારે 8.30 વાગ્યાથી EVMની ગણતરી શરૂ થશે. પાંચ રાજ્યોની 7 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી માટે પણ આજે મતોની ગણતરી થઈ રહી છે. પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલ્સમાં આસામમાં ફરીથી હિમંતા સરકાર બનવાનો અંદાજ છે. તમિલનાડુમાં DMKની વાપસીની શક્યતાઓ છે, જ્યારે કેરળમાં કોંગ્રેસના નેતૃત્વવાળા UDFને સરસાઈ છે. પુડુચેરીમાં NDA ગઠબંધનની વાપસી જોવા મળી રહી છે. ચૂંટણી પરિણામો પહેલાની 2 તસવીરો… મતગણતરીના વલણો અને પરિણામો ભાસ્કર એપ પર Live ટેલીમાં જોઈ શકો છો, 4 રાજ્યોના ચૂંટણી પરિણામો સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    બંગાળની 293 બેઠકો પર મતગણતરી શરૂ:BJP-TMC વચ્ચે કાંટાની ટક્કર; ભવાનીપુરથી મમતા બેનર્જી, નંદીગ્રામથી સુવેન્દુ આગળ
    Next Article
    પેટાચૂંટણી 2026-પાંચ રાજ્યોમાં 7 બેઠકો માટે મતગણતરી શરૂ:મહારાષ્ટ્ર-કર્ણાટકની 2-2, ગુજરાત, નાગાલેન્ડ, ત્રિપુરાની 1-1 બેઠક; અજિત પવારની પત્ની મેદાનમાં

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment