Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ કોલેજમાં સાયબર ક્રાઇમ પોલીસે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા:ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસે K.M સવજાણી કોલેજમાં ઓનલાઈન ફ્રોડથી બચવા માર્ગદર્શન આપ્યું

    7 hours ago

    ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસે વેરાવળની કે.એમ. સવજાણી કોલેજમાં સાયબર જાગૃતિ સેમિનાર યોજ્યો. ઓનલાઈન છેતરપિંડીથી વિદ્યાર્થીઓને બચાવવા આ સેમિનાર કરાયો હતો. ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસના હેડ કોન્સ્ટેબલ અંકુરભાઈ બારડ, નીતિનભાઈ જેઠવા, ટેક્નિકલ ઓપરેટર ધારાબેન મોરી, મહિલા કોન્સ્ટેબલ અંજલીબેન રામ અને રવિનાબેન ગોહિલ હાજર રહ્યા. સેમિનારમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન ફ્રોડ, ફિશિંગ લિંક, સોશિયલ મીડિયા છેતરપિંડી, પાસવર્ડ સુરક્ષા અને શંકાસ્પદ એપ્લિકેશનથી બચવા વિશે માર્ગદર્શન અપાયું. અજાણી લિંક પર ક્લિક ન કરવા અને અંગત માહિતી શેર ન કરવા સમજ અપાઈ. સાયબર છેતરપિંડીનો ભોગ બનો તો તરત જ રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવા અને www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવા જણાવાયું. જાગૃતિ પત્રિકાઓ અપાઈ. કોલેજના પ્રિન્સિપાલ હિમાંશુ ઝણકાટે વિદ્યાર્થીઓને સાવચેતીથી ઇન્ટરનેટ વાપરવા પ્રેરણા આપી. અધ્યાપકો ભાવિક પાઠક અને હાર્દિક પુરોહિતે કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો.
    Click here to Read More
    Previous Article
    વલસાડ જિલ્લામાં 203 ગામો ટીબી મુક્ત બન્યાં:48 ગોલ્ડ અને 91 સિલ્વર કેટેગરીની ગ્રામ પંચાયતોનું સન્માન કરાયું
    Next Article
    पब्लिक का नहीं, पुलिस का बन गया प्रदर्शन, किस को लेंगे हिरासत में? This is his kingdom come

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment