Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે ઓવરમાં KKRની બે વિકેટ પડી ગઈ:કેપ્ટન અજિંક્ય રહાણે પછી રઘુવંશી પણ આઉટ, અમદાવાદમાં GT જીતની હેટ્રિક લગાવવા તૈયાર

    1 week ago

    IPL 2026ની 25મી મેચ ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. ગુજરાતના હોમ ગ્રાઉન્ડ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. ટીમે અગાઉ મેચની પ્લેઇંગ 11માં એક ફેરફાર કર્યો છે. ફિલ એલનની જગ્યાએ ટિમ સીફર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ, ગુજરાતે કોઈ ફેરફાર કર્યો નથી. KKR એ આ સીઝનમાં અત્યાર સુધી 5 મેચ રમી છે, જેમાંથી તેને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને એક મેચ વરસાદને કારણે રદ રહી છે. બીજી તરફ, GT એ 4 મેચ રમી છે જેમાં તેને 2 મેચમાં જીત અને એટલી જ મેચમાં હારી છે. ગુજરાતે તેની છેલ્લી બે મેચોમાં દિલ્હી અને લખનઉને હરાવ્યું છે. બન્ને ટીમની પ્લેઈંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઈમ્પેક્ટ પ્લેયર્સ: શાહરૂખ ખાન, જેસન હોલ્ડર, માનવ સુથાર, ખજરોલિયા અને રાવત. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR): ટિમ સીફર્ટ, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર),રોવમેન પોવેલ, કેમરૂન ગ્રીન, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, સુનીલ નારાયણ, અનુકૂલ રોય, કાર્તિક ત્યાગી અને વૈભવ અરોરા. ઈમ્પેક્ટ પ્લેયર્સ: વરુણ ચક્રવર્તી, મનીષ પાંડે, ફિન એલન, તેજસ્વી અને નવદીપ સૈની.
    Click here to Read More
    Previous Article
    Why this delimitation is suspicious and it’s not what you think
    Next Article
    લોકસભામાં મહિલા અનામત બિલ પર વોટિંગ:પહેલા ડિવિઝનમાં 278 સામે વિરોધમાં 211 મત પડ્યા; 489 સાંસદોએ મતદાન કર્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment