Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    KKRનો ધબડકો, છ વિકેટ પડી ગઈ:રઘુવંશી 'ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ'માં આઉટ, થ્રોની લાઇન વચ્ચે આવી ગયો

    23 hours ago

    IPLમાં આજે દિવસની બીજી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મેચ હોમ ગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં LSG કેપ્ટન રિષભ પંતે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. LSGએ પોતાની પ્લેઇંગ-11મા એમ. સિદ્ધાર્થના સ્થાને જ્યોર્જ લિન્ડે પરત ફર્યો છે. લખનઉ અને કોલકાતા આ સીઝનમાં બીજી વખત આમને-સામને રમશે. 3 એપ્રિલે કોલકાતામાં રમાયેલી મેચમાં LSGએ KKRને 3 વિકેટે હરાવ્યું હતું. બંને ટીમ પોઇન્ટ્સ ટેબલમાં સૌથી નીચે છે. લખનઉએ 7 માંથી 2 મેચ જીતી છે અને તે નવમા નંબરે છે. બીજી તરફ, કોલકાતાને 7માંથી અત્યાર સુધી માત્ર એક જ જીત નસીબ થઈ છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, આયુષ બદોની, મુકુલ ચૌધરી, જ્યોર્જ લિન્ડે, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, દિગ્વેશ સિંહ રાઠી અને મોહસીન ખાન. ઇમ્પેક્ટ પ્લેયર્સ: હિંમત સિંહ, અક્ષત રઘુવંશી, અબ્દુલ સમદ, આવેશ ખાન, એમ. સિદ્ધાર્થ. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ટિમ સેફર્ટ (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી, રોવમેન પોવેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, વૈભવ અરોરા અને કાર્તિક ત્યાગી. ઇમ્પેક્ટ પ્લેયર્સ: મનીષ પાંડે, ફિન એલન, તેજસ્વી સિંહ, નવદીપ સૈની, વરુણ ચક્રવર્તી.
    Click here to Read More
    Previous Article
    How the University of Tennessee’s agricultural college is helping FIFA bring consistency to grass on football World Cup pitches?
    Next Article
    મતદાનમાં હાર્ટ એટેકથી 3ના મોત:જામનગર મનપામાં AAPના ઉમેદવારનું નિધન; ગરમી 44 ડિગ્રી મતદાન 57%

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment