Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતે ગઢમાં KKRના બોલર્સને ધોયા:ગીલ-સુદર્શનના હવા હવાઈ શોટ, કોલકાતાએ 181 રનનો ટાર્ગેટ આપ્યો

    1 day ago

    કોલકાતા નાઈટ રાઈડર્સે IPLની 25મી મેચમાં ગુજરાત ટાઇટન્સ માટે 181 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં KKRએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. કોલકાતાની ટીમ 20 ઓવરમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કેમરૂન ગ્રીને સીઝનની પોતાની પહેલી ફિફ્ટી ફટકારી. તેણે 55 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 79 રન બનાવ્યા. કાગીસો રબાડાએ 3 વિકેટ લીધી. મોહમ્મદ સિરાજ અને અશોક શર્માએ 2-2 વિકેટ લીધી. પ્રસિદ્ધ ક્રિષ્ના અને રાશિદ ખાને 1-1 વિકેટ લીધી. બન્ને ટીમની પ્લેઈંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઈમ્પેક્ટ પ્લેયર્સ: શાહરૂખ ખાન, જેસન હોલ્ડર, માનવ સુથાર, ખજરોલિયા અને રાવત. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR): ટિમ સેફર્ટ, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર),રોવમેન પોવેલ, કેમરૂન ગ્રીન, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, સુનીલ નારાયણ, અનુકૂલ રોય, કાર્તિક ત્યાગી અને વૈભવ અરોરા. ઈમ્પેક્ટ પ્લેયર્સ: વરુણ ચક્રવર્તી, મનીષ પાંડે, ફિન એલન, તેજસ્વી અને નવદીપ સૈની.
    Click here to Read More
    Previous Article
    Chhattisgarh boiler blast toll hits 21 as Opposition seeks culpable homicide charges against Vedanta officials
    Next Article
    'હદ છે હો...લોકો ડિનરને ડેટિંગ સમજે છે':ચહલ સાથે નામ જોડાતાં શેફાલીનો ખુલાસો; લાઈફ પાર્ટનર માટે કહ્યું- વિરાટ કોહલી જેવા છોકરાની શોધમાં છું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment