Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાવરપ્લેના અંતિમ બોલ પર સેમસન-મ્હાત્રેની જોડી તૂટી:KKRના બોલર્સને રોવડાવી આયુષ આઉટ, કેપ્ટન ઋતુરાજનું ખરાબ ફોર્મ યથાવત

    1 week ago

    IPLની આ સીઝનની 22મી મેચમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મેચ ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક)માં રમાઈ રહી છે. જેમાં કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. CSK તરફથી સંજુ સેમસન અને ડેવાલ્ડ બ્રેવિસ ક્રીઝ પર. મેચનું સ્કોરકાર્ડ જુઓ બંને ટીમો માટે પ્લેઇંગ XI ચેન્નાઈ સુપર કિંગ્સ: સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટોન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ, ગુર્જપનીત સિંહ. ઈમ્પેક્ટ પ્લેયર ઓપ્શન્સ: મેથ્યુ શોર્ટ, અકીલ હોસેન, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, મેટ હેનરી. કોલકાતા નાઈટ રાઈડર્સઃ અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, રોવમેન પોવેલ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, વરુણ ચક્રવર્તી, કાર્તિક ત્યાગી અને વૈભવ અરોરા. ઇમ્પેક્ટ પ્લેયર ઓપ્શન: ફિન એલન, મનીષ પાંડે, તેજસ્વી સિંહ, નવદીપ સૈની અને ટિમ સેફર્ટ.
    Click here to Read More
    Previous Article
    Noida Maids Protest : अब नोएडा में मेड्स का बवाल, दिखाईं चोटें | Noida Protest | Noida Police
    Next Article
    Editor’s View: ખૂંખાર હિઝબુલ્લાહનો સફાયો નક્કી:78 વર્ષે ઈઝરાયલ-લેબનોન એક ટેબલ પર, મીટિંગ્સનો મારો અને મિડલ ઇસ્ટમાં મહાસંગ્રામ, હોર્મુઝમાં જહાજોના થપ્પાં

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment