Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં દિલજીત દોસાંજની ધમાકેદાર એન્ટ્રી:લાઈવ કોન્સર્ટ પહેલા શહેરમાં આવી પહોંચ્યા પંજાબી સુપરસ્ટાર, હોટલ ITC નર્મદામાં રોકાણ

    5 hours ago

    દેશ-વિદેશમાં પોતાના સુપરહિટ ગીતો અને અનોખા અંદાજથી ધૂમ મચાવનાર લોકપ્રિય પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજ પોતાના લાઈવ કોન્સર્ટ માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. શહેરમાં આગમન બાદ તેઓ અમદાવાદની જાણીતી હોટલ ITC નર્મદા ખાતે રોકાયા છે. દિલજીત દોસાંજના આગમનના સમાચાર મળતા જ અમદાવાદના સંગીતપ્રેમીઓ અને તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંગીતપ્રેમીઓમાં ભારે ક્રેઝ, એક ઝલક મેળવવા ચાહકો આતુર દિલજીત દોસાંજના લાઈવ કોન્સર્ટને લઈને અમદાવાદ સહિત ગુજરાતના યુવાનોમાં અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેમના આગમન સાથે જ શહેરમાં કોન્સર્ટનો માહોલ જામી ગયો છે. હોટલ ITC નર્મદા ખાતે રોકાયેલા દિલજીત દોસાંજની એક ઝલક મેળવવા માટે ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, જ્યારે બીજી તરફ કોન્સર્ટ સ્થળે પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Ground Report | ભ્રષ્ટાચારની કેટલી કેનાલ? | ખેતરમાં પરસેવો બજારમાં ખોટ! |Prime Time |News18 Gujarati
    Next Article
    How GTA VI Became the Most Expensive Game in the World | Grand Theft Auto

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment