Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે પંજાબ vs લખનઉ:કેપ્ટન પંતે ટૉસ જીતીને બોલિંગ લીધી, PBKS આ સીઝનમાં અત્યાર સુધી અજેય

    4 days ago

    IPL-2026માં દિવસની બીજી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહી છે. જેમાં લખનઉના કેપ્ટન રિષભ પંતે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બંને ટીમની આ સીઝનની છઠ્ઠી મેચ હશે. પંજાબે 5માંથી 4 મેચ જીતી છે, જ્યારે એક મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વરસાદના કારણે રદ થઈ હતી. બીજી તરફ લખનઉને 5માંથી 2 મેચમાં જીત મળી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-12 પંજાબ કિંગ્સ (PBKS): પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), કૂપર કોનોલી, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, નેહલ વાઢેરા, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ. ઇમ્પેક્ટ પ્લેયર: યુઝવેન્દ્ર ચહલ. લખનઉ સુપર જાયન્ટ્સ (RR): એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, એમ સિદ્ધાર્થ, આવેશ ખાન, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ અને મોહમ્મદ શમી. ઇમ્પેક્ટ પ્લેયર: આયુષ બદોની.
    Click here to Read More
    Previous Article
    How your daily bike ride is quietly aging your skin: ‘One of the most overlooked factors…’
    Next Article
    તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 18નાં મોત:6 ઘાયલ, ઘણા લોકો કાટમાળ નીચે દટાયા; 30 મજૂરો કામ કરી રહ્યા હતા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment