Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં દિલ્હી vs ચેન્નઈ:દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ લીધી; ધોની વિના રમી રહેલી CSK ત્રણેય મેચ હારી, DCમાં સ્ટાર્ક નથી

    1 day ago

    ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સિઝનમાં આજે 2 મેચ રમાશે. દિવસની બીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાશે. ચેપોક સ્ટેડિયમમાં દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. CSKની ટીમ આજે પણ પૂર્વ કેપ્ટન એમએસ ધોની વિના મેદાનમાં ઉતરી રહી છે. ડેવાલ્ડ બ્રેવિસ ચોક્કસ આજે રમી રહ્યા છે. ટીમ 3 મેચ હારી ચૂકી છે. જ્યારે અક્ષર પટેલની કેપ્ટનશિપ હેઠળ દિલ્હી કેપિટલ્સ 2 મેચ જીતી ચૂકી છે, ટીમને એકમાત્ર હાર ગત મેચમાં ગુજરાત સામે મળી હતી.
    Click here to Read More
    Previous Article
    પંજાબે IPLની આ સીઝનની ત્રીજી મેચ જીતી:હૈદરાબાદ સામે 220 રનનો ટાર્ગેટ 18.5 ઓવરમાં ચેઝ કર્યો; પ્રિયાંશ, પ્રભસિમરન અને શ્રેયસની ફિફ્ટી
    Next Article
    ઈરાન- અમેરિકા વચ્ચે ઈસ્લામાબાદમાં વાતચીત શરૂ:વાટાઘાટોમાં ભાગ લેવા ચીન પણ પહોંચ્યું; હોર્મુઝ અને લેબનોનના મુદ્દે ચર્ચા, ઈરાને કહ્યું- મિટિંગ ફેલ થઈ તો US જવાબદાર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment