Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં RR vs RCB, રાજસ્થાને ટૉસ જીતીને બોલિંગ લીધી:આ સીઝનમાં બંને ટીમ અત્યાર સુધી હારી નથી; બેંગલુરુમાંથી જોશ હેઝલવુડ ઈજામાંથી પરત ફર્યો

    1 day ago

    IPLની 16મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટૉસ થયા પછી તરત બાદ ગુવાહાટીમાં વરસાદ શરૂ થઈ ગયો છે. મેચ શરૂ થવાનો નિર્ધારિત સમય રાત્રે 8:15 વાગ્યાનો છે. કેપ્ટન રિયાન પરાગે જણાવ્યું કે તુષાર દેશપાંડેને આરામ આપ્યો છે. તેના સ્થાને બ્રિજેશને તક આપી છે. બેંગલુરુમાં જેકબ ડફીની જગ્યાએ જોશ હેઝલવુડ પરત ફર્યો છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, સંદીપ શર્મા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ, જોશ હેઝલવુડ.
    Click here to Read More
    Previous Article
    ‘Zombie Drug’ के वीडियो देश भर से वायरल, Bengaluru City Police ने क्या बताया? | Social List
    Next Article
    Editor's View: યુદ્ધનો ત્રિપલ એટેક:મોટા ઉપાડે મધ્યસ્થી ને હવે શાંતિ પર સસ્પેન્સ, દુનિયામાં મોંઘવારીનો બોંબ ફુટ્યો, 36 કરોડ લોકો ભૂખમરાના ભરડામાં

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment