Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે RCB vs GT:સાઈ સુદર્શને ટુર્નામેન્ટની બીજી સેન્ચુરી ફટકારી; 100 રન બનાવીને આઉટ થયો

    1 day ago

    IPL-2026ની 34મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) સામે વચ્ચે મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં ફેરફાર કર્યા છે. પાટીદાર આ સીઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાની બાબતમાં બીજા ક્રમે છે. તેના નામે 22 સિક્સર છે. પ્રથમ ક્રમે 27 સિક્સર સાથે હૈદરાબાદનો અભિષેક શર્મા છે. આ સીઝનમાં RCB 6 મેચમાં 4 જીત અને 2 હાર સાથે પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ GT 6 મેચમાં 3 જીત અને 3 હાર સાથે 6 પોઇન્ટ્સ મેળવીને છઠ્ઠા સ્થાને છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા અને રાસિખ સલામ ડાર ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહરૂખ ખાન, જેસન હોલ્ડર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, માનવ સુથાર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ.
    Click here to Read More
    Previous Article
    News Today Live Updates, 24 April | Should rickshaw drivers know Marathi? Government invites public suggestions
    Next Article
    ઈરાનના વિદેશ મંત્રી ઈસ્લામાબાદના પ્રવાસે રવાના થયા:અરાઘચી પાકિસ્તાની અધિકારીઓ સાથે મિટિંગ કરશે, વાતચીતમાં અમેરિકા સામેલ નહીં થાય

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment