Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં RCB vs CSK:ફિલ સોલ્ટ 46 રન બનાવીને આઉટ, 56 રનની પાર્ટનરશીપ તૂટી; કોહલી પણ આઉટ થયો

    1 day ago

    IPLમાં આજની બીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાશે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં CSKએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી છે. RCB તરફથી દેવદત્ત પડિકલ અને કેપ્ટન રજત પાટીદાર ક્રિઝ પર છે. વિરાટ કોહલી 28 અને ફિલ સોલ્ટ 46 રન બનાવીને આઉટ થયા છે. શિવમ દુબે અને અંશુલ કંબોજને 1-1 વિકેટ મળી છે. બન્ને ટીમની પ્લઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ, જેકબ ડફી. ઇમ્પેક્ટ પ્લેયર્સ: સુયશ શર્મા, જેકબ બેથેલ, રાસિખ સલામ ડાર, કનિષ્ક ચૌહાણ, વેંકટેશ અય્યર. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, શિવમ દુબે, પ્રશાંત વીર, જેમી ઓવરટન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, મેટ હેનરી, ખલીલ અહેમદ. ઇમ્પેક્ટ પ્લેયર્સ: મેથ્યુ શોર્ટ, અકીલ હોસૈન, કાર્તિક શર્મા, રામક્રિષ્ના ઘોષ, ગુરજપનીત સિંહ.
    Click here to Read More
    Previous Article
    Iran war: Air India, Air India Express plan 30 West Asia flights on April 6 – Check routes
    Next Article
    8 મહાનગરપાલિકા માટે કોંગ્રેસના 243 મૂરતિયા જાહેર:રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા રાજકોટથી ચૂંટણી લડશે, કયા કોર્પોરેશનમાં કોને ટિકિટ?; જુઓ સંપૂર્ણ લિસ્ટ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment