Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં RCB vs CSK:કોહલી 28 રન બનાવીને આઉટ, અંશુલ કંબોજે કેચ આઉટ કરાવ્યો

    1 day ago

    IPLમાં આજની બીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાશે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં CSKએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી છે. RCB તરફથી ફિલ સોલ્ટ અને દેવદત્ત પડિકલ ક્રિઝ પર છે. વિરાટ કોહલી 28 રન બનાવીને આઉટ થયો હતો, અંશુલ કંબોજે તેને શિવમ દુબેના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. અગાઉ દુબેએ જ ત્રીજી ઓવરમાં તેનો કેચ છોડ્યો હતો. બન્ને ટીમની પ્લઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ, જેકબ ડફી. ઇમ્પેક્ટ પ્લેયર્સ: સુયશ શર્મા, જેકબ બેથેલ, રાસિખ સલામ ડાર, કનિષ્ક ચૌહાણ, વેંકટેશ અય્યર. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, શિવમ દુબે, પ્રશાંત વીર, જેમી ઓવરટન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, મેટ હેનરી, ખલીલ અહેમદ. ઇમ્પેક્ટ પ્લેયર્સ: મેથ્યુ શોર્ટ, અકીલ હોસૈન, કાર્તિક શર્મા, રામક્રિષ્ના ઘોષ, ગુરજપનીત સિંહ.
    Click here to Read More
    Previous Article
    Rising oil gains, resistance: 2 months into the war, why Iran may be an unlikely winner
    Next Article
    PM મોદી બોલ્યા- TMCના પાપોનો ઘડો ભરાઈ ગયો છે:એક ખાસ ધર્મના લોકો બંગાળમાં હિંદુઓનું રહેવું મુશ્કેલ કરી દેશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment