Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈ સતત ત્રીજી IPL મેચ હાર્યું:RCBએ 18 રનથી હરાવ્યું; સોલ્ટ, કોહલી અને પાટીદારની ફિફ્ટી

    1 day ago

    મુંબઈ ઈન્ડિયન્સ (MI) IPLની આ સીઝનમાં સતત ત્રીજી મેચ હારી ગયું છે. તેને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ રવિવારની બીજી મેચમાં 18 રનથી હરાવ્યું. પોતાના હોમ ગ્રાઉન્ડ વાનખેડેમાં 240 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી મુંબઈ 20 ઓવરમાં 222 રન સુધી જ પહોંચી શકી. સુયશ શર્માએ એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. મુંબઈ તરફથી રધરફોર્ડની ફિફ્ટી રોહિત શર્મા અને રાયન રિકેલ્ટનની જોડીએ 241 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી મુંબઈને મજબૂત શરૂઆત અપાવી હતી. બંનેએ 32 બોલ પર અણનમ 57 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. પરંતુ, રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ થયા બાદ સૂર્યકુમાર યાદવે 33, તિલક વર્માએ 1 અને હાર્દિક પંડ્યાએ 40 રન બનાવ્યા હતા. અંતમાં શેરફેન રધરફોર્ડે 31 બોલમાં 9 છગ્ગાની મદદથી અણનમ 71 રન બનાવ્યા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં. બેંગલુરુના ટૉપ-3 બેટર્સે ફિફ્ટી ફટકારી ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા બેંગલુરુના ટૉપ-3 બેટર્સે ફિફ્ટી ફટકારી હતી. ફિલ સોલ્ટે 78, વિરાટ કોહલીએ 50 અને રજત પાટીદારે 53 રન બનાવ્યા હતા. આ ત્રણેય બાદ ટિમ ડેવિડે 16 બોલમાં 34 રન બનાવીને ટીમનો સ્કોર 240 રન સુધી પહોંચાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Dalit medical student’s death rocks Kerala, family claims college faculty humiliated him over caste, complexion
    Next Article
    Breaking: जेडी वेंस का ईरान पर बड़ा बयान | America Iran Conflict

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment