Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં પહેલી મેચ PBKS vs SRH:પંજાબે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી; હૈદરાબાદે કિંગ્સ સામે છેલ્લી 4 મેચ જીતી

    2 days ago

    આજે IPLમાં બે મેચ રમાશે. પહેલી મેચ પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ન્યૂ ચંદીગઢમાં છે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે.બંને ટીમોની આ સિઝનની ચોથી મેચ છે. પંજાબે 3માંથી 2 મેચ જીતી છે. તેમની છેલ્લી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વરસાદને કારણે રદ થઈ ગઈ હતી. હૈદરાબાદને 3માંથી 2 મેચમાં હાર મળી છે અને એકમાં જીત મળી છે. બીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યે ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમોની પ્લેઇંગ-XI પંજાબ કિંગ્સ: પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), કૂપર કોનોલી, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાનસન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ. સનરાઇઝર્સ હૈદરાબાદ: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (કેપ્ટન, વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, શિવાંગ કુમાર, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, ઈશાન મલિંગા.
    Click here to Read More
    Previous Article
    Note to self: Don't correct the minister on X anymore?
    Next Article
    રિપોર્ટ- ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા:USએ કહ્યું- પહેલા હોર્મુઝ ખોલો પછી બીજી વાત; થોડીવારમાં US-ઈરાન વચ્ચે શરૂ થશે મિટિંગ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment