Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે પહેલી મેચ PBKS vs SRH:પંજાબે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી; હૈદરાબાદે કિંગ્સ સામે છેલ્લી 4 મેચ જીતી

    2 days ago

    આજે IPLમાં બે મેચ રમાશે. પહેલી મેચ પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ન્યૂ ચંદીગઢમાં છે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે.બંને ટીમોની આ સિઝનની ચોથી મેચ છે. પંજાબે 3માંથી 2 મેચ જીતી છે. તેમની છેલ્લી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વરસાદને કારણે રદ થઈ ગઈ હતી. હૈદરાબાદને 3માંથી 2 મેચમાં હાર મળી છે અને એકમાં જીત મળી છે. બીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યે ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
    Click here to Read More
    Previous Article
    TSBIE Telangana TS Inter Results 2026 Live Updates: Is TS IPE marks memo release date confirmed?
    Next Article
    સિનિયર સિટીઝન્સ સ્કીમથી દર મહિને ₹20,500 સુધીની કમાણી:આમાં વાર્ષિક 8.2% વ્યાજ મળી રહ્યું છે, સમજો આનાથી આવકનું પૂરું ગણિત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment