Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં PBKS vs RR:પંજાબે ત્રીજી વિકેટ ગુમાવી, પ્રભસિમરન સિંહ ફિફ્ટી ફટકારીને આઉટ; યશ પુંજાએ બીજી વિકેટ લીધી

    20 hours ago

    IPL 2026માં આજે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં 2-2 બદલાવ કર્યા છે. પંજાબનો સ્કોર 16 ઓવરમાં 160/3 છે. ટીમ તરફથી કેપ્ટન શ્રેયસ અય્યર અને માર્કસ સ્ટોઇનિસ ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 પંજાબ કિંગ્સ (PBKS): પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), કૂપર કોનોલી, સૂર્યાંશ શેડગે, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાન્સેન, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. રાજસ્થાન રોયલ્સ (RR): વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા અને યશ રાજ પુંજા.
    Click here to Read More
    Previous Article
    With less than 10% of Bihar colleges possessing NAAC ranking, state govt pushes for change
    Next Article
    સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાની 2,773 બેઠકનું ચિત્ર સ્પષ્ટ:મોરબી-પોરબંદર-ગોંડલમાં BJPની એકતરફી જીત; આપ-કોંગ્રેસના જેલમાં બંધ ઉમેદવારોએ સૌને ચોંકાવ્યા, જુઓ સંપૂર્ણ પરિણામ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment