Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે PBKS vs GT:ચહલને બીજી વિકેટ, શુભમન અને બટલરને કેચ આઉટ કરાવ્યા; સુદર્શન અને ફિલિપ્સ પણ આઉટ

    2 days ago

    IPLની આ સીઝનની ચોથી મેચ આજે પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે મેચ પંજાબના હોમ ગ્રાઉન્ડ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ગુજરાત ટાઇટન્સ તરફથી વોશિંગ્ટન સુંદર અને શાહરૂખ ખાન ક્રિઝ પર છે. માર્કો યાન્સેને સાઈ સુદર્શન (13 રન)ને કેચ કરાવ્યો હતો. તો યુઝવેન્દ્ર ચહલે કેપ્ટન શુભમન ગિલને આઉટ કર્યો. ગિલે 27 બોલમાં 39 રન બનાવ્યા. બન્ને ટીમની પ્લેઇંગ-11 પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનોલી, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ. ઇમ્પેક્ટ પ્લેયર્સ: પ્રિયાંશ આર્ય, હરપ્રીત બ્રાર, પ્રવીણ દુબે, વિષ્ણુ વિનોદ, સૂર્યાંશ શેડગે. ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ. ઇમ્પેક્ટ પ્લેયર્સ: પ્રસિદ્ધ ક્રિષ્ના, જેસન હોલ્ડર, જયંત યાદવ, માનવ સુથાર, કુમાર કુશાગ્ર.
    Click here to Read More
    Previous Article
    PBKS vs GT Live Score, IPL 2026 Live Cricket Score: Vijaykumar Vyshak picks Washington Sundar for Punjab vs Gujarat at Mullanpur
    Next Article
    POCSO misused in cases of consensual relationships involving adolescents: Gujarat HC

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment