Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે PBKS vs DC:દિલ્હીની ટીમે 5 ફેરફાર કર્યા; પંજાબના ઓપનર્સે સ્ટાર્કની પહેલી જ ઓવરમાં 22 રન ફટકાર્યા

    19 hours ago

    IPL 2026માં આજે 55મી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. દિલ્હીએ પોતાની પ્લેઇંગ-11માં 5 બદલાવ કર્યા છે. જ્યારે પંજાબે એક ફેરફાર કર્યો છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 પંજાબ કિંગ્સ (PBKS): પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, માર્કસ સ્ટોઇનિસ, શશાંક સિંહ, માર્કો યાન્સેન, બેન દ્વારશુઈસ, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. દિલ્હી કેપિટલ્સ (DC): કેએલ રાહુલ (વિકેટકીપર), અભિષેક પોરેલ, સાહિલ પરખ, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, અક્ષર પટેલ (કેપ્ટન), માધવ તિવારી, મુકેશ કુમાર, આકિબ નબી ડાર, મિચેલ સ્ટાર્ક અને લુંગી એન્ગિડી.
    Click here to Read More
    Previous Article
    Delhi’s women gig workers are battling far more than the punishing heat
    Next Article
    વડોદરામાં PMના હસ્તે સરદારધામ-3નું લોકાર્પણ:નરેન્દ્ર મોદી 'સરદાર ગૌરવ રત્ન' એવોર્ડથી સન્માનિત, અમદાવાદમાં 500 કરોડના ખર્ચે સરદારધામ યુનિ. સ્થાપવાની જાહેરાત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment