Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં MI vs SRH:પ્રફુલ્લ હિંગેની ઓવરમાં એક સિક્સર અને બે ચોગ્ગા લાગ્યા; વિલ જેક્સ-રેયાન રિકલ્ટન ક્રિઝ પર

    1 day ago

    IPL 2026ની 41મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. મુંબઈએ પ્લેઇંગ-11માં ઘણા ફેરફાર કર્યા છે. જ્યારે રોહિત શર્મા હજુ આજે પણ નહીં રમે. SRHએ પણ પોતાની પ્લેઇંગ-11માં એક બદલાવ કર્યો છે. શિવાંગ કુમારના સ્થાને હર્ષ દુબે પરત ફર્યો છે. મુંબઈનો સ્કોર 5 ઓવરમાં 60/0 છે. ટીમ તરફથી વિલ જેક્સ અને રેયાન રિકલ્ટન ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 મુંબઈ ઈન્ડિયન્સ (MI): રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિન્ઝ, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, અલ્લાહ ગઝનફર અને અશ્વની કુમાર. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષ દુબે, સાકિબ હુસૈન, પ્રફુલ્લ હિંગે અને ઈશાન મલિંગા.
    Click here to Read More
    Previous Article
    Exit Polls 2026: TMC-BJP में किसने मारी बाजी कौन बना बंगाल का बाजीगर ? Bengal Election 2026
    Next Article
    Editor's View: યુદ્ધ વચ્ચે તેલના કૂવાની મહાભારત:UAE અને OPECના છૂટાછેડા, પેટ્રોલ-ડીઝલનો ભાવ વધશે કે ઘટશે? ટ્રમ્પને ફાયદો અને પાકિસ્તાનને નુકસાન; જાણો પડદા પાછળની ઓઈલ ગેમ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment