Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં MI vs LSG, રોહિત શર્મા પ્લેઇંગ-11માં પરત ફર્યો:મુંબઈએ ટૉસ જીતીને બોલિંગ લીધી, હાર્દિકની જગ્યાએ સૂર્યા કેપ્ટન; આજે જે હારશે તે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાશે

    23 hours ago

    IPLમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં મુંબઈએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. હાર્દિકની જગ્યાએ આજે સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ કરી રહ્યો છે. ટીમે બે ફેરફાર કર્યા છે. ટ્રેન્ટ બોલ્ટની જગ્યાએ કોર્બિન બૉશને તક આપી છે. જ્યારે રોહિત શર્મા ઈજા પછી ફરી પરત ફર્યો છે. જ્યારે લખનઉએ પોતાની પ્લેઇંગ-11માં ત્રણ ફેરફાર કર્યા છે. જો મુંબઈની ટીમ આજે પોતાના ઘરઆંગણે હારી જશે, તો તે પ્લેઑફની રેસમાંથી બહાર ફેંકાઈ જશે. બીજી તરફ, લખનઉ સુપર જાયન્ટ્સ પાસે પણ પ્લેઑફની રેસમાં ટકી રહેવાની આ છેલ્લી તક છે. બંને ટીમ પાસે હાલ સમાન 4-4 પોઇન્ટ્સ છે.
    Click here to Read More
    Previous Article
    Live: Bengal-Assam में प्रंचड जीत के बाद BJP Headquarter से देखें जश्न | Hemant Biswa
    Next Article
    તમિલનાડુ CM સ્ટાલિન પોતાના જ બળવાખોરથી હાર્યા:વિજયની પાર્ટી 108 સીટો પર આગળ; કેરળમાં UDF બહુમતીના આંકડાને પાર કરવાની તૈયારીમાં

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment