Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં LSG vs RR:કેપ્ટન પંતે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી; વૈભવ આ સીઝનમાં 20 સિક્સર ફટકારી ચૂક્યો

    1 day ago

    IPL 2026ની 32મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં લખનઉના કેપ્ટન રિષભ પંતે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. 15 વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશી આ સીઝનમાં 20 સિક્સર સાથે સૌથી વધુ સિક્સર મારનારા ખેલાડીઓમાં બીજા ક્રમે છે. વધુ 3 સિક્સર મારતાની સાથે જ તે આ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. 22 સિક્સર સાથે બેંગલુરુનો રજત પાટીદાર હાલ પ્રથમ સ્થાને છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): મિચેલ માર્શ, આયુષ બદોની, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, એડન માર્કરમ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, મોહસિન ખાન, પ્રિન્સ યાદવ, દિગ્વેશ રાઠી અને મયંક યાદવ. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (કેપ્ટન), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ, બ્રિજેશ શર્મા અને નાન્દ્રે બર્ગર.
    Click here to Read More
    Previous Article
    LSG vs RR Score: क्या Rajasthan कर पाएगी वापसी या LSG आज मारेगी बाजी? Vaibhav | Rishabh Pant
    Next Article
    PM મોદીને આતંકવાદી કહેવા પર ખડગેને ECની નોટિસ:કોંગ્રેસ અધ્યક્ષે નિવેદન પર સ્પષ્ટતા પણ કરી હતી; શાહ બોલ્યા- રાહુલ સાથે રહીને ભાષા બગડી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment