Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં LSG vs GT:બીજી ઓવરમાં લખનઉની પહેલી વિકેટ પડી, રબાડાએ માર્શને કેચ આઉટ કરાવ્યો

    19 hours ago

    આઈપીએલની આ સિઝનમાં આજે સતત બીજા દિવસે બે મેચ રમાઈ રહી છે. દિવસની પ્રથમ મેચ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે ઇકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. લખનઉ અને ગુજરાત બંનેની આ સિઝનમાં આ ચોથી મેચ હશે. લખનઉએ અગાઉની 2 મેચ જીતી છે અને 1માં હાર મળી છે. જ્યારે ગુજરાત 2 મેચ હારી ચૂક્યું છે, ટીમને એકમાત્ર જીત અગાઉની મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે મળી હતી. દિવસની બીજી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
    Click here to Read More
    Previous Article
    ‘Her voice carried timeless brilliance’: PM Modi, Maharashtra CM Fadnavis mourn Asha Bhosle’s death
    Next Article
    ગૂગલે લોન્ચ કરી ‘AI એજ ગેલેરી’ એપ:ઇન્ટરનેટ વિના પણ પરિણામ આપશે; ફોનમાં જ ડાઉનલોડ થશે 'ગામા-4' મોડેલ, ડેટા સુરક્ષિત રહેશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment