Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે LSG vs CSK:ચેન્નઈની પહેલી વિકેટ પડી, કેપ્ટન ઋતુરાજ આઉટ; આકાશ સિંહે આઉટ કરીને ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢીને બતાવી

    21 hours ago

    IPL 2026માં આજે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મેચ લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં લખનઉના કેપ્ટન રિષભ પંતે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે ચેન્નઈ માટે આ મેચ ઘણી મહત્વની છે. ટીમ તેની ગત ત્રણેય મેચ જીતીને પોઇન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાને છે. રિષભ પંતની કેપ્ટનશીપની લખનઉની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂકી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): મિચેલ માર્શ, નિકોલસ પૂરન, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), એડન માર્કરમ, મુકુલ ચૌધરી, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, મોહમ્મદ શમી, મયંક યાદવ, આકાશ સિંહ અને પ્રિન્સ યાદવ. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઉર્વીલ પટેલ, કાર્તિક શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, પ્રશાંત વીર, અંશુલ કંબોજ, સ્પેન્સર જોહ્ન્સન, નૂર અહેમદ અને મુકેશ ચૌધરી.
    Click here to Read More
    Previous Article
    Petrol Diesel Price Hike के बाद कौन से Old Video viral करने लगे लोग,क्या-क्या Memes बने?|Social List
    Next Article
    Editor's View: ચૂંટણીના તાયફા પૂરા, વસૂલી શરૂ!:પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ વધશે? ગુજરાત ગ્રોથ એન્જિન હાંફ્યું, 11.5 લાખે નોકરી ગુમાવી, અર્થતંત્રની આંધીનું એનાલિસિસ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment