Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે KKR vs LSG:લખનઉએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી, કોલકાતામાં વરસાદની 90% શક્યતા

    1 day ago

    IPLમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ KKRના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં લખનઉના કેપ્ટન રિષભ પંતે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. LSGએ પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી. જ્યારે KKRએ એક બદલાવ કર્યો છે. બ્લેસિંગ મુરઝબાનીના સ્થાને સુનીલ નારાયણ પરત ફર્યો છે. આજે કોલકાતામાં વરસાદની 90% સંભાવના છે. અહીં છેલ્લી મેચ પણ વરસાદના કારણે રદ થઈ હતી. KKRની આ સીઝનની આ ચોથી મેચ હશે. ટીમે અત્યાર સુધી રમાયેલી 3 મેચમાંથી 2માં જીત મેળવી છે, જ્યારે પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મેચ વરસાદને કારણે રદ થઈ હતી. બીજી તરફ, LSGને તેની છેલ્લી બે મેચમાં એકમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    The real reason Gen Z is chasing ‘lazy girl jobs’
    Next Article
    સુપ્રીમ કોર્ટે કહ્યું-મંદિરોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાથી સમાજમાં ભાગલા પડશે:તેનાથી હિંદુ ધર્મને નુકસાન, કેન્દ્રએ કહ્યું- ધાર્મિક બાબતોમાં અદાલતોની દખલગીરી અયોગ્ય

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment